સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જયદિપ લિ.ની માહિતી :| ઉત્પાદન શક્તિ | 60% | 90% |
| શિરોપરી ખર્ચ (₹) | 60,000 | 75,000 |
100% ઉત્પાદનશક્તિએ શિરોપરી ખર્ચ કેટલા હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પુસ્તકના વર્ષ, 2012માં વેચાણનો હક્ક એક પ્રદર્શનને વેચવામાં આવ્યાં. વર્ષ દરમિયાન 500 એકમો છાપવામાં આવ્યા અને વર્ષની અંતે 150 પુસ્તકો સ્ટોકમાં હતા. વર્ષ, 2013માં 600 પુસ્તકો છાપવામાં આવ્યાં અને 100 એકમો સ્ટોકમાં હોય તો વર્ષ, 2013માં વેચાયેલા પુસ્તકોની સંખ્યા કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાનની વપરાશ 20,000 એકમો શરૂનો સ્ટોક 4,000 એકમો અને આખર સ્ટોક 6,000 એકમો તો માલસામાનની ખરીદી કેટલી?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષના અંતે બાકી જોખમ અંગેનું અનામત ₹ 5,00,000 રાખ્યું છે. વધારાનું અનામત પ્રીમિયમના 10% લેખે રાખે છે. તો વધારાના અનામતની રકમ હશે ___