કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં શોધવામાં આવેલી માનવ પ્રજાતિ 'નેશેર રામલા હોમો' ના અવશેષ કયા દેશમાંથી મળી આવ્યા ? ઈરાન ઈજિપ્ત સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈરાન ઈજિપ્ત સાઉદી અરેબિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા સ્થળે પુનર્નિર્મિત મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? ખલીફા યુનિવર્સિટી, UAE નૈરોબી યુનિવર્સિટી, કેન્યા કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા કુવૈત યુનિવર્સિટી, કુવૈત ખલીફા યુનિવર્સિટી, UAE નૈરોબી યુનિવર્સિટી, કેન્યા કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા કુવૈત યુનિવર્સિટી, કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ બંને WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ બંને WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) કયા દેશની ટીમે જીતી ? ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'રેડ ટુરીઝમ' કયા દેશ સાથે સંકળાયેલું છે ? સિંગાપુર મ્યાનમાર ક્યુબા ચીન સિંગાપુર મ્યાનમાર ક્યુબા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP