કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે 'ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ' શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? માઈક્રોસોફ્ટ વ્હોટસએપ IBM એમેઝોન માઈક્રોસોફ્ટ વ્હોટસએપ IBM એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસરે કયા વ્યક્તિને WHO દ્વારા 2021 માટેનો ડાયરેક્ટર-જનરલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો ? નરેન્દ્ર મોદી હર્ષવર્ધન કુલદીપ નારાયણ બલરામ ભાર્ગવ નરેન્દ્ર મોદી હર્ષવર્ધન કુલદીપ નારાયણ બલરામ ભાર્ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) BRICS નેટવર્ક યુનિવર્સિટી માટે ભારતની મુખ્ય સંસ્થા કઈ છે ? IIM અમદાવાદ IIT દિલ્હી IIT બોમ્બે IIT કાનપુર IIM અમદાવાદ IIT દિલ્હી IIT બોમ્બે IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય તટરક્ષકો માટે સ્વદેશી રીતે 2 પ્રદૂષણ નિયંત્રણ જહાજ વિકસિત કરવા માટે સંરક્ષણ મંત્રાલય સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? કોચીન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ સ્કીમને મંજૂરી આપી છે ? હરિયાણા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગોવા હરિયાણા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP