સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય વીમા અંગેનું મહેસુલી ખાતું તે વિભાગનું એક પણ નહી ઊપજ- ખર્ચ ખાતું જ છે. આવક જાવક ખાતું જ છે. નફા નુકસાન ખાતું જ છે. એક પણ નહી ઊપજ- ખર્ચ ખાતું જ છે. આવક જાવક ખાતું જ છે. નફા નુકસાન ખાતું જ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST હેઠળ ઓડિટ કરાવવાની લિમિટ કેટલી છે ? વાર્ષિક ₹ 2 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 50 લાખથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1.50 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 2 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 50 લાખથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1.50 કરોડથી વધારે વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય. અતિરિક્ત ઉપાડ અંડરરાઇટીંગ આપેલ પૈકી એક પણ નહીં લોન અતિરિક્ત ઉપાડ અંડરરાઇટીંગ આપેલ પૈકી એક પણ નહીં લોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો દ્વિપદી વિતરણમાં મધ્યમ અને વિચરણનો સરવાળો 5 અને તફાવત 1 હોય તો તેના પ્રાચલો મેળવો. n=9,p=2/3 n=25,p=4/5 n=25,p=1/5 n=9,p=1/3 n=9,p=2/3 n=25,p=4/5 n=25,p=1/5 n=9,p=1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ખરીદકિંમત ચોખ્ખી મિલકત કરતાં વધારે હોય તો તફાવતની રકમ ગણાશે ___ મૂડી અનામત પાઘડી સામાન્ય અનામત મૂડી મૂડી અનામત પાઘડી સામાન્ય અનામત મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો માલ અને સેવા કરનો દર નથી ? Nil 28% 15% 12% Nil 28% 15% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP