કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? ન્યૂયોર્ક અબુધાબી જેરુસલેમ નવી દિલ્હી ન્યૂયોર્ક અબુધાબી જેરુસલેમ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? આપેલ તમામ ભાનુભાઈ ચિતારા મહિપત કવિ હેમંત ચૌહાણ આપેલ તમામ ભાનુભાઈ ચિતારા મહિપત કવિ હેમંત ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશના સૈન્ય સાથે સૈન્ય અભ્યાસ દસ્તલિક 2023નું આયોજન કર્યું ? ઓમાન ઉઝબેકિસ્તાન મ્યાનમાર ઈજિપ્ત ઓમાન ઉઝબેકિસ્તાન મ્યાનમાર ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં કરાયેલ જાહેરાત મુજબ ગોબરધન યોજના અંતર્ગત કેટલા નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? 2000 1000 500 700 2000 1000 500 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં સિકલ સેલ એનિમિયાને સમાપ્ત કરવા માટેના મિશનની ઘોષણા કરી ? વર્ષ 2030 વર્ષ 2047 વર્ષ 2035 વર્ષ 2037 વર્ષ 2030 વર્ષ 2047 વર્ષ 2035 વર્ષ 2037 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેરળ સરકારે ક્યા શહેરમાં ગ્રીન હાઈડ્રોજન હબ સ્થાપવાની ઘોષણા કરી ? કોચી એક પણ નહીં તિરૂવનંતપુરમ આપેલ બંને કોચી એક પણ નહીં તિરૂવનંતપુરમ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP