• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાઓ 13 : 11 ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે . મોટી સંખ્યા = ___.

169
156
144
312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક સંખ્યામાં 13 ઉમેરી 9 વડે ભાગીએ અને તે જ સંખ્યામાંથી 12 બાદ ક૨ી 5 વડે ભાગીએ તો મળતા જવાબોનો ગુણોત્તર 5:4 થાય છે. તે સંખ્યા શોધો.

45
52
32
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3 · 1 છે. કેટલા લીટર દૂધ ઉમે૨વાથી આ મિશ્રણનું પ્રમાા 4 : 1 થાય ?

3 લીટર
6 લીટર
5 લીટર
4 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ?

રૂા. 4,800
રૂા. 4,000
રૂા. 4,200
રૂા. 7,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ?

12
26
2
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાઓનો સરવાળો 24 અને તફાવત 4 છે. તો તેમનો ગુણોત્તર કેટલો ?

5 : 3
7 : 5
3 : 2
6 : 7

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ધારો કે બે સંખ્યાઓ X અને Y છે.
X + Y = 24
X - Y = 4
2X = 28
X = 28/2 = 14
X - Y = 4
14 - Y = 24
Y = 24-14 = 10
X/Y = 14/10 = 7/5

MORE MCQ ON ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Talati Practice MCQ Part - 3 Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US