Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) √13 એ ___ સંખ્યા છે. અસંમેય પ્રાકૃતિક પૂર્ણાંક સંમેય અસંમેય પ્રાકૃતિક પૂર્ણાંક સંમેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. માસિક વાર્ષિક દૈનિક સરેરાશ માસિક વાર્ષિક દૈનિક સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગરબીઓના ગાયક કોણ છે ? શામળ દલપતરામ દયારામ દુધીરામ શામળ દલપતરામ દયારામ દુધીરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? નવાબ તુકી તકામ પારીયો પંજી મારા પેમા ખાંડુ નવાબ તુકી તકામ પારીયો પંજી મારા પેમા ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1966 ઈ.સ. 1976 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ઈ.સ. 1966 ઈ.સ. 1976 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 5500 રૂ. 4800 રૂ. 4500 રૂ. 4000 રૂ. 5500 રૂ. 4800 રૂ. 4500 રૂ. 4000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP