સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નો કલેઈમ બોનસ (પ્રિમિયમમાં ઘટાડા રૂપે બોનસ) કાચા સરવૈયાની બાકી તરીકે આપેલું હોય તો તેની અસર ___

દાવાની રકમમાં ઉમેરાશે
મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે
પ્રીમિયમમાં ઉમેરાશે
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
RBI અન્ય બેંકોને ટૂંકાગાળા માટે જે દરે ધિરાણ આપે છે તેને ___ કહેવાય.

આપેલ પૈકી એક પણ નહીં
રેપોરેટ
રિવર્સ રેપોરેટ
ખુલ્લા બજારનો દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય ત્યારે નીચેનામાંથી કઈ નોંધ થશે ?

ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... તે ઓછા કામ નુકસાન ખાતે... તે ખાતા માલિક ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP