સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "સંયોજન હવાલા ખાતું" કયા પ્રકારનાં સંયોજન વખતે હિસાબો તૈયાર કરનાર (ધંધો ખરીદનાર કું) તૈયાર કરે છે ? ખરીદ સ્વરૂપનાં સંયોજન વખતે હિતોના જોડાણ સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહિ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન ખાતે ખરીદ સ્વરૂપનાં સંયોજન વખતે હિતોના જોડાણ સ્વરૂપે આપેલ પૈકી એક પણ નહિ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ પેઢીમાં કંપનીના વળતરનો દર આવશ્યક દર કરતાં ઊંચો હોય છે. માંદી પેઢી વૃદ્ધિ કરતી પેઢી ઘટતી જતી પેઢી સામાન્ય પેઢી માંદી પેઢી વૃદ્ધિ કરતી પેઢી ઘટતી જતી પેઢી સામાન્ય પેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી ક્યો ખર્ચ નિભાવ ખર્ચ ગણાય નહીં ? સામાન્ય સુપરવિઝન ખર્ચ રંગરોગાન તથા ઓઇલિંગ ખર્ચ સર્વિસ તથા મરામત ખર્ચ ટાયર-ટયુબનો ખર્ચ સામાન્ય સુપરવિઝન ખર્ચ રંગરોગાન તથા ઓઇલિંગ ખર્ચ સર્વિસ તથા મરામત ખર્ચ ટાયર-ટયુબનો ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો વિલીનીકરણ સ્વરૂપના સંયોજન સંબંધી શરતોમાંથી એક અથવા તેથી વધુ શરતોનું પાલન ન થાય તો સંયોજનનું સ્વરૂપ ___ છે. સમાવેશ સ્વરૂપનું ખરીદ સ્વરૂપનું સંયોજન પુનઃ રચના સ્વરૂપનું આપેલ પૈકી એક પણ નહિ સમાવેશ સ્વરૂપનું ખરીદ સ્વરૂપનું સંયોજન પુનઃ રચના સ્વરૂપનું આપેલ પૈકી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી. મિલકતની પડતર સામાન્ય વપરાશ બિનઉપયોગી થવું બજાર કિંમતમાં ઘટાડો કે વધારો મિલકતની પડતર સામાન્ય વપરાશ બિનઉપયોગી થવું બજાર કિંમતમાં ઘટાડો કે વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP