સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચોખ્ખી મિલ્કતો ÷ ઈક્વિટી શેરની કુલ સંખ્યા = ___ શેરની ઉપજ કિંમત શેરની દાર્શનિક કિંમત શેરની આંતરિક કિંમત શેરની બાહ્ય કિંમત શેરની ઉપજ કિંમત શેરની દાર્શનિક કિંમત શેરની આંતરિક કિંમત શેરની બાહ્ય કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોઈ પણ રોકાણને ત્યારે જ રોકાણ સમકક્ષ ગણી શકાય જ્યારે તે સંપાદનની તારીખથી ___ મહિના અંદર રોકડમાં પરિવર્તન થતું હોય. 3 5 4 6 3 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો વ્યાજનો દર 10% હોય અને હપ્તાની રકમ 1320 હોય તો, વ્યાજ ___ હશે. 132 320 110 120 132 320 110 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાર્યશીલ મૂડીને ___ ના નામે ઓળખાય છે. એક પણ નહીં સ્થાયી મૂડી કાયમી મૂડી ફરતી મૂડી એક પણ નહીં સ્થાયી મૂડી કાયમી મૂડી ફરતી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂના માલસામાનની ઉપજ પુનઃસ્થાપના હિસાબોમાં કયા ખાતે લખાય છે ? પુનઃસ્થાપના ખાતે ન. નું ખાતું મૂડી ખર્ચ ખાતે મહેસૂલી ખાતે પુનઃસ્થાપના ખાતે ન. નું ખાતું મૂડી ખર્ચ ખાતે મહેસૂલી ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ મિલકત શેરના મૂલ્યાંકનમાં ધ્યાનમાં લેવાશે નહીં ? દેવાદારો પાઘડી આખર સ્ટોક પ્રાથમિક ખર્ચ દેવાદારો પાઘડી આખર સ્ટોક પ્રાથમિક ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP