સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિસર્જન વખતે ભાગીદારોની લોન રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરવાની હોય ત્યારે કયા પ્રમાણમાં ચૂકવાય છે ?

સરખે હિસ્સે
નવા નુકસાનના પ્રમાણમાં
મૂડીના પ્રમાણમાં
લોનની રકમના પ્રમાણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નામાનું સમીકરણ દર્શાવે છે-

જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય.
મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય
મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય
મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું વાઉચર રોકડ આવક અંગેનું વાઉચર નથી.

વેચાણ ભરતિયું
ઈશ્યુ કરેલી રસીદ
દેવાદારો સાથેનો પત્રવ્યવહાર
લેણદારો સાથેનો પત્રવ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવતી નથી ?

જાવક માલ ગડાભાડું
ચૂકવેલુ ડિવિડન્ડ
પગાર
માલસામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રથમ સામાન્ય સભામાં કંપની ઓડિટરની નિમણૂક કર્યા બાદ તે ઓડિટર વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આ કંપનીમાં ઓડિટર તરીકે રહી શકે ?

1 વર્ષ
10 વર્ષ
5 વર્ષ
કોઈ નિયમ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP