સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ મિલકત શેરના મૂલ્યાંકનમાં ધ્યાનમાં લેવાશે નહીં ? પાઘડી પ્રાથમિક ખર્ચ દેવાદારો આખર સ્ટોક પાઘડી પ્રાથમિક ખર્ચ દેવાદારો આખર સ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચેલા માલની પડતર ₹ 2,70,000 અને નફાની રકમ ₹ 30,000 હોય તો, વેચાણ પર નફાનો દર શોધો. 15% 11% 10% 9% 15% 11% 10% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર 0% GST લાગુ પડે છે ? તાજા શાકભાજી લોખંડ કાર કમ્પ્યુટર તાજા શાકભાજી લોખંડ કાર કમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માસિક કારખાના પરોક્ષ ખર્ચ ₹ 1,20,000, 30 કામદારોએ મહિનાના 25 દિવસ કામ કર્યું છે, દરરોજના 8 કલાક લેખે. પ્રત્યક્ષ મજૂર કલાક દર શોધો. ₹ 600 ₹ 25 ₹ 20 ₹ 500 ₹ 600 ₹ 25 ₹ 20 ₹ 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું પ્રીમિયમ વીમા કંપની માટે ખર્ચ છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલા પુનઃ વીમા પરનું સ્વીકારેલા પુનઃ વીમા પરનું સીધા ધંધા પરનું આપેલ પૈકી એક પણ નહીં આપેલા પુનઃ વીમા પરનું સ્વીકારેલા પુનઃ વીમા પરનું સીધા ધંધા પરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP