સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની બજાર કિંમત શોધવાનું સૂત્ર જણાવો. બજાર કિંમત = (અ.વ.દર ÷ ડિવિડન્ડનો દર) × 1 શેરની ભરપાઈ કિંમત બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ વહેંચણીપાત્ર નફો) × 100 શેરની બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ અપેક્ષિત વળતર દર) × 1 શેરની ભરપાઈ કિંમત એક પણ નહીં બજાર કિંમત = (અ.વ.દર ÷ ડિવિડન્ડનો દર) × 1 શેરની ભરપાઈ કિંમત બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ વહેંચણીપાત્ર નફો) × 100 શેરની બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ અપેક્ષિત વળતર દર) × 1 શેરની ભરપાઈ કિંમત એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ? સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ માં કેન્દ્ર સરકાર દ્વારા ઉદારીકરણની નીતિ રજૂ કરવામાં આવી. 1991 1948 1975 1980 1991 1948 1975 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા લિવરેજની કક્ષા વેચાણમાં થતા ફેરફાર સાથે કાર્યકારી નફામાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ? નાણાકીય લિવરેજ એક પણ નહીં સંયુક્ત લિવરેજ કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ એક પણ નહીં સંયુક્ત લિવરેજ કાર્યકારી લિવરેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જેમ કંપનીનો ___ગુણોત્તર ઊંચો તેમ કંપનીને ભવિષ્યમાં નાણાં મેળવવાની શક્યતા ઓછી થતી જશે. એક પણ નહીં EPS દેવા-ઈક્વિટી કાર્યકારી લિવરેજ એક પણ નહીં EPS દેવા-ઈક્વિટી કાર્યકારી લિવરેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર RBI ની સ્થાપના ___ માં કરવામાં આવી. 1931 1949 1935 1950 1931 1949 1935 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP