સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત અને બજારકિંમતનો ઉપયોગ શેરની કઈ કિંમત શોધવા માટે થાય છે ? એક પણ નહીં દાર્શનિક કિંમત વાજબી કિંમત ચોખ્ખી કિંમત એક પણ નહીં દાર્શનિક કિંમત વાજબી કિંમત ચોખ્ખી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ માં બે કે તેથી વધુ કંપનીઓમાંથી કોઈ એક કંપની ચાલુ રાખવામાં આવે અને બાકીની કંપનીઓનું વિસર્જન કરી જોડાણનો માર્ગ અપનાવવામાં આવે છે ? સમાવેશ આંતરિક પુનઃરચના સંયોજન બાહ્ય પુનઃરચના સમાવેશ આંતરિક પુનઃરચના સંયોજન બાહ્ય પુનઃરચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંના સમયમૂલ્યના ખ્યાલ હેઠળ, નાણાંનું મૂલ્ય - પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. આપેલ પૈકી એક પણ નહીં દરેક વર્ષે સરખું રહે છે. પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. આપેલ પૈકી એક પણ નહીં દરેક વર્ષે સરખું રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___ આપેલ પૈકી એક પણ નહીં ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી. ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી. ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મેકગ્રેગરનો અભિગમ ___ પર આધારિત છે. X અભિગમ Y અભિગમ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને X અભિગમ Y અભિગમ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર CGST અને SGST ના કાયદાની કરમુક્તિ મર્યાદા ₹ 1 કરોડ ₹ 20 લાખ ₹ 50 લાખ ₹ 75 લાખ ₹ 1 કરોડ ₹ 20 લાખ ₹ 50 લાખ ₹ 75 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP