સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધિક નફો = ___ સરેરાશ નફો - વહેંચણીપાત્ર નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો વહેંચણી પાત્ર નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો સરેરાશ નફો - વહેંચણીપાત્ર નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો વહેંચણી પાત્ર નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નોંધયેલી વ્યક્તિઓએ કયું વાર્ષિક રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-2 GSTR-9 GSTR-5 GSTR-1 GSTR-2 GSTR-9 GSTR-5 GSTR-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીના શેર ખરીદવા માટે કરેલી રોકડની ચુકવણી ___ પ્રવૃત્તિ હેઠળ આવે છે. રોકાણ નાણાંકીય કામગીરી એક પણ નહીં રોકાણ નાણાંકીય કામગીરી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની તેના શેર બાયબેક કરે તો તે ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે. એક પણ નહીં નાણાંકીય કામગીરી રોકાણ એક પણ નહીં નાણાંકીય કામગીરી રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની નિયમન માટે સૌથી પ્રથમ કાયદો કયો બન્યો ? જોઈન્ટ સ્ટોક કંપની કાયદો, 1844 SEBI કાયદો, 1992 કંપની બિલ, 1956 કંપની કાયદો, 1956 જોઈન્ટ સ્ટોક કંપની કાયદો, 1844 SEBI કાયદો, 1992 કંપની બિલ, 1956 કંપની કાયદો, 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે, આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP