સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંચાલકોનું મુખ્ય કામ ___ સમતુલા જાળવી રાખવાનું છે. માંગ પુરવઠાની મિલકતો અને દેવાંની નફા અને જોખમ માલિકી અને દેવાંની માંગ પુરવઠાની મિલકતો અને દેવાંની નફા અને જોખમ માલિકી અને દેવાંની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ - વેચેલ માલની પડતર = (?) ચો.નફો કાચો નફો આખર સ્ટોક શરૂ સ્ટોક ચો.નફો કાચો નફો આખર સ્ટોક શરૂ સ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ? નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાવહીમાં તૈયાર કરેલા ખાતાના સરવાળાની ભૂલ એ ___ ભૂલ છે. નીતિઓના અમલ ગેરરજૂઆત ગાણિતીક વિસરચૂક નીતિઓના અમલ ગેરરજૂઆત ગાણિતીક વિસરચૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ નફો ₹ 1,00,000, જો આવકવેરો ₹ 30,000 અને વ્યાજ ડિવિડન્ડની આવક ₹ 15,000 હોય તો નાણાંકીય હિસાબ મુજબ નફો : ₹ 85,000 ₹ 1,45,000 ₹ 1,15,000 ₹ 55,000 ₹ 85,000 ₹ 1,45,000 ₹ 1,15,000 ₹ 55,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP