સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો અને દેવાંઓનું સંચાલનનો ખ્યાલ સારો છે પરંતુ આ ખ્યાલ, એ બાબત અથવા એ મુદ્દાથી તદ્દન વિરુદ્ધ છે કે, "___". જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે. પણ ઓડિટરની જવાબદારીમાં નહિ. આપેલ પૈકી એક પણ નહીં અણધારી તપાસ પ્રાયોગિક તપાસ ઓડિટ નોંધપોથી આપેલ પૈકી એક પણ નહીં અણધારી તપાસ પ્રાયોગિક તપાસ ઓડિટ નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શુષ્પીટરના મતે નવાં સંશોધનોને કારણે જે ___ ઉદ્ભવે છે તેનાથી નફો ઉત્પન્ન થાય છે. સંશોધનો ભાડું પરિવર્તનો ફેરફાર સંશોધનો ભાડું પરિવર્તનો ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો અપ્રત્યક્ષ ખર્ચ નથી ? ચૂકવેલું ભાડું નૂર પગાર ચૂકવેલ કમિશન ચૂકવેલું ભાડું નૂર પગાર ચૂકવેલ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેડોક્સ યોજના અંતર્ગત કમાયેલા અંકોનાં ___ માં ભાગનાં ___ લેખે બોનસ ગણવામાં આવે છે. 75, 75 75, 60 60, 60 60, 75 75, 75 75, 60 60, 60 60, 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માસ્લોનાં અભિગમ મુજબ જરૂરિયાતોનો અધિક્રમ ___ છે. સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, આત્મસિદ્ધિની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત શારીરિક જરૂરિયાતો, સલામતી જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, આત્મસિદ્ધિની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત શારીરિક જરૂરિયાતો, સલામતી જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP