સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઊપજથી પરિપક્વતાના એ બૉન્ડનો ___ છે. આપેલ પૈકી એક પણ નહીં આંતરિક વળતરનો દર કૂપન દર જરૂરી વળતરનો દર આપેલ પૈકી એક પણ નહીં આંતરિક વળતરનો દર કૂપન દર જરૂરી વળતરનો દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર RBI ની સ્થાપના ___ માં કરવામાં આવી. 1931 1949 1950 1935 1931 1949 1950 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો અને દેવાંઓનું સંચાલનનો ખ્યાલ સારો છે પરંતુ આ ખ્યાલ, એ બાબત અથવા એ મુદ્દાથી તદ્દન વિરુદ્ધ છે કે, "___". જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર GST સેસ (CESS) લાગુ પડતી નથી ? તમાકુ સિગારેટ લક્ઝરી કાર ખાંડ તમાકુ સિગારેટ લક્ઝરી કાર ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું અનામત બોનસ શેર બહાર પાડવા વપરાય છે ? સિકિંગ ફંડ સામાન્ય અનામત મૂડી અનામત ગુપ્ત અનામત સિકિંગ ફંડ સામાન્ય અનામત મૂડી અનામત ગુપ્ત અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકત દેવાંનો પ્રમાણસર ગુણોત્તર (રેશિયો) ઉદ્યોગની ___ છે. જીવાદોરી માંગ જોખમકારકતા નફાકારકતા જીવાદોરી માંગ જોખમકારકતા નફાકારકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP