કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા અભિષેક વર્મા કઈ રમત સાથે સંકળાયેલા છે ? એથ્લેટીક્સ શૂટિંગ તિરંદાજી ટેનિસ એથ્લેટીક્સ શૂટિંગ તિરંદાજી ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજીવ બજાજ પવન મુંજાલ ઉદય શંકર ટી.વી. નરેન્દ્રન સંજીવ બજાજ પવન મુંજાલ ઉદય શંકર ટી.વી. નરેન્દ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના નિયુક્ત અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ કયા દેશના છે ? સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ઈજિપ્ત માલદીવ સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ઈજિપ્ત માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ સ્કીમને મંજૂરી આપી છે ? હરિયાણા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગોવા હરિયાણા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા SDG ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21માં ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કેટલામું રહ્યું ? 10મું 11મું 5મું 12મું 10મું 11મું 5મું 12મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP