ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? દ્વારકાદાસ તલાટી મોહનલાલ પંડ્યા નરહરી પરીખ વામનરાવ મુકાદમ દ્વારકાદાસ તલાટી મોહનલાલ પંડ્યા નરહરી પરીખ વામનરાવ મુકાદમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? પાર્શ્વનાથ આદિનાથ નેમિનાથ સંભવનાથ પાર્શ્વનાથ આદિનાથ નેમિનાથ સંભવનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરિયન અમૂલચંદ બારીયા ઈશ્વરભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરિયન અમૂલચંદ બારીયા ઈશ્વરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનો શિલાલેખ ___ સમયનો છે. સોલંકી ગુપ્ત સલ્તનત મૌર્ય સોલંકી ગુપ્ત સલ્તનત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP