સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેર બાંયધરી આપનારા કંપનીના દ્રષ્ટિકોણથી શું ગણાય ? અંકુશ રાખનારા પ્રમોટર્સ ત્રાહિત પક્ષકારો આપેલ પૈકી એક પણ નહીં અંકુશ રાખનારા પ્રમોટર્સ ત્રાહિત પક્ષકારો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિશિષ્ટતા ઓપ્શનમાં જવા માટે કઈ શોર્ટ કી વાપરશો ? F1 F3 F12 F11 F1 F3 F12 F11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ નફો ₹ 1,00,000, જો આવકવેરો ₹ 30,000 અને વ્યાજ ડિવિડન્ડની આવક ₹ 15,000 હોય તો નાણાંકીય હિસાબ મુજબ નફો : ₹ 55,000 ₹ 1,45,000 ₹ 1,15,000 ₹ 85,000 ₹ 55,000 ₹ 1,45,000 ₹ 1,15,000 ₹ 85,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અગાઉથી ચૂકવેલ ખર્ચ એવો ખર્ચ છે જે ___ અગાઉથી ચુકવેલ છે. ચૂકવવાનું બાકી ખર્ચ છે. ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે. પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે. અગાઉથી ચુકવેલ છે. ચૂકવવાનું બાકી ખર્ચ છે. ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે. પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદકિંમત પેટે 20,000 ઈક્વિટી શેર દરેક ₹ 100 નો 25% પ્રીમિયમથી આપ્યા. મૂડી અનામત ₹ 1,00,000 થયું. જો લઈ લીધેલી કુલ જવાબદારી ₹ 5,00,000 હોય તો લીધેલી કુલ મિલકતોની કિંમત ___ હશે. ₹ 30,00,000 ₹ 31,00,000 ₹ 20,00,000 ₹ 28,00,000 ₹ 30,00,000 ₹ 31,00,000 ₹ 20,00,000 ₹ 28,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહીમાં લખવાની પ્રક્રિયા ને શું કહે છે. બાકીઓ શોધવી દૈનિક નોંધ ખતવણી આમનોંધ બાકીઓ શોધવી દૈનિક નોંધ ખતવણી આમનોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP