સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયુક્ત મૂડીકંપની અને નફાનો ખ્યાલ ___ એ આપ્યો હતો. નાઈટ એફ.બી. હોલી જે.બી ક્લાર્ક શુષ્પીટર નાઈટ એફ.બી. હોલી જે.બી ક્લાર્ક શુષ્પીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દવા બનાવતી કંપની કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ કરે છે. બેચ પડતર એકમ પડતર પ્રક્રિયા પડતર સેવા પડતર બેચ પડતર એકમ પડતર પ્રક્રિયા પડતર સેવા પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો સોનું એ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ___ માં કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં યોગ્ય નોંધમાં રોકડમેળમાં વેચાણ નોંધમાં આપેલ પૈકી એક પણ નહીં યોગ્ય નોંધમાં રોકડમેળમાં વેચાણ નોંધમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ સેવા GST હેઠળ કરમુક્ત નથી ? ઈ-કોમર્સ ખેતી હાસ્ય શૈક્ષણિક ઈ-કોમર્સ ખેતી હાસ્ય શૈક્ષણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શાખાને મોકલેલો માલ 60,000 ભરતિયા કિંમતે છે જે મુખ્ય ઓફિસ પડતર પર 20% નફો ચડાવીને મોકલે છે તો ___ સ્ટોક અનામત ખાતે જમા થશે. 12,000 6,000 10,000 7,000 12,000 6,000 10,000 7,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણો (IndAs) કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ક્યારે સૂચિત કરવામાં આવ્યા. એપ્રિલ, 2015 ફેબ્રુઆરી, 2015 આપેલ પૈકી એક પણ નહીં માર્ચ, 2016 એપ્રિલ, 2015 ફેબ્રુઆરી, 2015 આપેલ પૈકી એક પણ નહીં માર્ચ, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP