સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને રોકડ પ્રવાહ પત્રકમાં અલગથી દર્શાવવામાં આવશે. પ્રેફરન્સ શેર જાવક પર કર એક પણ નહીં આવક પર કર પ્રેફરન્સ શેર જાવક પર કર એક પણ નહીં આવક પર કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દરિયાઈ વીમાના ધંધામાં વધારાના બાકી જોખમ માટેનું અનામત ચોખ્ખા પ્રીમિયમના ___ % રાખવામાં આવે છે. 25 % 50 % નક્કી નથી. 100 % 25 % 50 % નક્કી નથી. 100 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ડિરેક્ટરનો પ્રકાર નથી : બિન વહીવટીય વહીવટીય નિષ્ક્રિય સ્વતંત્ર બિન વહીવટીય વહીવટીય નિષ્ક્રિય સ્વતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 2 મુજબ માલસ્ટોકનું મૂલ્યાંકન નીચે પૈકી કેવી રીતે કઈ પદ્ધતિએ કરવું જોઈએ. પડતરની ફોર્મ્યુલા મુજબ પડતર કે ચોખ્ખું ઉપજ મૂલ્ય: બેમાંથી જે ઓછુ હોય તે કિંમતે પડતર / મૂળ કિંમતે બજાર / ઉપજ કિંમતે પડતરની ફોર્મ્યુલા મુજબ પડતર કે ચોખ્ખું ઉપજ મૂલ્ય: બેમાંથી જે ઓછુ હોય તે કિંમતે પડતર / મૂળ કિંમતે બજાર / ઉપજ કિંમતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિશિષ્ટતા ઓપ્શનમાં જવા માટે કઈ શોર્ટ કી વાપરશો ? F1 F3 F12 F11 F1 F3 F12 F11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ફુગાવાના સમય દરમિયાન RBI દ્વારા ___ નાણાંકીય નીતિનો અમલ કરવામાં આવે છે. મોંઘી આપેલ પૈકી એક પણ નહીં સસ્તી આપેલ બંને મોંઘી આપેલ પૈકી એક પણ નહીં સસ્તી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP