કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સેનાએ 132 વર્ષની સેવા બાદ સૈન્ય ફાર્મો બંધ કર્યા છે, પહેલું સૈન્ય ફાર્મ કયા તૈયાર કરાયું હતું ? અલ્લાહાબાદ કોલકાતા મુંબઈ કાનપુર અલ્લાહાબાદ કોલકાતા મુંબઈ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે રૂ ___ થી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસોએ તેઓના ટેક્સ ઈન્વોઈસમાં 6 આંકડાનો HSN (હાર્મનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચરી) કોડ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું. 8 કરોડ 5 કરોડ 1 કરોડ 10 કરોડ 8 કરોડ 5 કરોડ 1 કરોડ 10 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં આરોગ્ય ક્ષેત્ર પાછળ GDPના 2.5 ટકા સુધી ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો મુખ્ય પ્રોજેક્ટ દન્તક (DANTAK) કયા દેશમાં અમલી છે ? ભારત નેપાળ બાંગ્લાદેશ ભૂટાન ભારત નેપાળ બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ? નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજ્ય / રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે ? મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ આપેલ તમામ મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP