સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડપ્રવાહ પત્રક કયા હિસાબી ધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે ? હિસાબી ધોરણ - 1 હિસાબી ધોરણ - 8 હિસાબી ધોરણ -3 (નવું Ind As-7) હિસાબી ધોરણ - 14 હિસાબી ધોરણ - 1 હિસાબી ધોરણ - 8 હિસાબી ધોરણ -3 (નવું Ind As-7) હિસાબી ધોરણ - 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થાય છે. એક પણ નહી. ભાડે ખરીદ કિંમતમાં રોકડ કિંમતમાં ખરીદી વખતે ચૂકવેલી રકમમાં એક પણ નહી. ભાડે ખરીદ કિંમતમાં રોકડ કિંમતમાં ખરીદી વખતે ચૂકવેલી રકમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડો નોંધે છે કે જે___ કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર TDS કાપનાર વ્યક્તિએ માસિક ક્યું રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-6 GSTR-5 GSTR-8 GSTR-7 GSTR-6 GSTR-5 GSTR-8 GSTR-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘટતી જતી પેઢીમાં કંપનીનાં વળતરનો દર આવશ્યક દર કરતાં ___ હોય છે. ઓછો ઓસમાન સમાન વધુ ઓછો ઓસમાન સમાન વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓછા કામનું નુકસાન શેમાંથી મજરે મળી શકે ? ઓછાં કામ રોયલ્ટીનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો ઓછા કામનો વધારો ઓછાં કામ રોયલ્ટીનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો ઓછા કામનો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP