સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો વ્યવહાર રોકાણની પ્રવૃત્તિનો છે ? ચૂકવેલ ડિવિડન્ડ મળેલ ડિવિડન્ડ પાઘડી માંડી વાળવી ઈક્વિટી શેર બહાર પાડવા ચૂકવેલ ડિવિડન્ડ મળેલ ડિવિડન્ડ પાઘડી માંડી વાળવી ઈક્વિટી શેર બહાર પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ક્ષેત્રનું સૌથી જૂનું કૌભાંડ કયું હતું ? 1844, સી સાઉથ બબલ 1770, સી સાઉથ બબલ 1844, સાઉથ સી બબલ 1720, સાઉથ સી બબલ 1844, સી સાઉથ બબલ 1770, સી સાઉથ બબલ 1844, સાઉથ સી બબલ 1720, સાઉથ સી બબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કંપની માટે કઈ સ્થિતિ આદર્શ ગણાય ? કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બાંયધરી કમિશનની રકમ અંગે નીચેનામાંથી કઈ નોંધ થશે ? બેંક ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે બાંયધરી કમિશન ખાતે ઉ, તે બેંક ખાતે બાંયધરી દલાલો ખાતે ઉ, તે બાંયધરી કમિશન ખાતે બાંયધરી કમિશન ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે બેંક ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે બાંયધરી કમિશન ખાતે ઉ, તે બેંક ખાતે બાંયધરી દલાલો ખાતે ઉ, તે બાંયધરી કમિશન ખાતે બાંયધરી કમિશન ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ ₹ 60,00,000 અને દેવાદારો લેણીહૂંડી = ₹ 5,20,000 વર્ષના દિવસો = 360 છે. દેવાદાર ગુણોત્તર કેટલો ? 36 દિવસ 31.2 દિવસ 40 દિવસ 32 દિવસ 36 દિવસ 31.2 દિવસ 40 દિવસ 32 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓછા કામનું નુકસાન શેમાંથી મજરે મળી શકે ? ઓછાં કામ રોયલ્ટીનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો ઓછા કામનો વધારો ઓછાં કામ રોયલ્ટીનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો ઓછા કામનો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP