સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભંડોળપ્રવાહ પત્રક અને રોકડપ્રવાહ પત્રક કોના સમક્ષ રજૂ કરવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા કોઈ દગા કે ગોટાળામાં સજા મંજૂર થઈ હોય તો તે સજા આપ્યા તારીખથી ___ વર્ષ સુધી તે ઓડિટર તરીકે કામ કરી શકતો નથી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઔપચારિક અને અનૌપચારિક માહિતીસંચાર અનુક્રમે ___ અને ___ સ્વરૂપે જોવા મળે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની ધારા મુજબ કંપનીએ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ ?