ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? મોરબીના વાઘજી -II ગોંડલના ભગવતસિંહજી નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II ગોંડલના ભગવતસિંહજી નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 26 જાન્યુઆરી, 1948 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? ગાંધીનગર કોચરબ દાંડી અમદાવાદ ગાંધીનગર કોચરબ દાંડી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? ધોળાવીરા રોજડી લોથલ રંગપુર ધોળાવીરા રોજડી લોથલ રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP