સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરે કયું માસિક રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-1 GSTR-2 GSTR-4 GSTR-6 GSTR-1 GSTR-2 GSTR-4 GSTR-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીની રકમ ખાણ માલિક માટે શું કહેવાય ? મહેસુલી આવક મહેસુલી ખર્ચ મુડી ખર્ચ મૂડી આવક મહેસુલી આવક મહેસુલી ખર્ચ મુડી ખર્ચ મૂડી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધના ચોપડામાં સમજૂતી વિગત તારીખ ઉ. રકમ જ. રકમ વિગત તારીખ ઉ. રકમ જ. રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બે કંપનીઓના સંયોજનમાં એવી માહિતી આપેલી છે કે કંપની X અને કંપની Y ની ખરીદ કિંમત અનુક્રમે ₹ 5,00,000 અને ₹ 6,00,000 છે. આ કિસ્સામાં ધંધાની ખરીદ કિંમત નીચે પૈકી કઈ પદ્ધતિએ ગણેલી ગણાય ? ચોખ્ખી મિલકત પદ્ધતિથી અવેજ પદ્ધતિથી ઉચક / ઉઘડી રકમથી કુલ મિલકત પદ્ધતિ ચોખ્ખી મિલકત પદ્ધતિથી અવેજ પદ્ધતિથી ઉચક / ઉઘડી રકમથી કુલ મિલકત પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ? નફો નુકસાન શોધવા રોકડ સિલક શોધવા શરૂઆતની મૂડી શોધવા મિલકતો શોધવા નફો નુકસાન શોધવા રોકડ સિલક શોધવા શરૂઆતની મૂડી શોધવા મિલકતો શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ? આપેલ પૈકી એક પણ નહીં તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી. કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી. આપેલ પૈકી એક પણ નહીં તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી. કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP