ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યુ ? મહંમદ બેગડા અહમદશાહ મુઝફ્ફર -II બહાદુરશાહ મહંમદ બેગડા અહમદશાહ મુઝફ્ફર -II બહાદુરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? એચ.સી. મુખરજી જે.બી. કૃપલાણી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વલ્લભભાઈ પટેલ એચ.સી. મુખરજી જે.બી. કૃપલાણી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જુનાગઢનો નવાબ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો સેનાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા ? પોરબંદર મથુરા રાજકોટ ભાવનગર પોરબંદર મથુરા રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1948 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP