ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

મોઢેરાનું સૂર્યમંદિર
તારંગાના મંદિરો
રુદ્ર મહાલય
ગોપનું મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજમથકની શરૂઆત થઇ હતી ?

હિતેન્દ્રભાઇ દેસાઇ
ડૉ. જીવરાજ મહેતા
ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP