કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશે દુનિયાના સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ 'બાઈનેન્સ' પર પ્રતિબંધ મૂક્યો ? UK USA રશિયા જાપાન UK USA રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'નિપુણ ભારત' પહેલ લૉન્ચ કરી ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગ્રીન સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) કર્યું બન્યું ? ધોલેરા કોચી કંડલા પીપાવાવ ધોલેરા કોચી કંડલા પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. આપેલ બંને અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. આપેલ બંને અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયો દેશ વાણિજિયક ઉત્પાદન માટે જીનેટિક્લી મોડિફાઈડ (GM) 'ગોલ્ડન રાઈસ' ને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો ? જાપાન વિયેતનામ ફિલીપાઈન્સ ઈન્ડોનેશિયા જાપાન વિયેતનામ ફિલીપાઈન્સ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ટુ - વ્હીલર : રૂ. 20,000 ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ આપેલ તમામ ટુ - વ્હીલર : રૂ. 20,000 ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP