ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 15 ફેબ્રુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુગતરામ દવેનો આશ્રમ કયાં આવેલો છે ? વેડછી ભાણવડ કુંતાસી જોડિયા વેડછી ભાણવડ કુંતાસી જોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? બાવાપ્યારા લાખાજોડી ઉપરકોટ ખાપરા કોડિયા બાવાપ્યારા લાખાજોડી ઉપરકોટ ખાપરા કોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનો શિલાલેખ ___ સમયનો છે. સોલંકી મૌર્ય ગુપ્ત સલ્તનત સોલંકી મૌર્ય ગુપ્ત સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ મીરાબેન જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ મીરાબેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? પોરબંદર ભાવનગર અમદાવાદ રાજકોટ પોરબંદર ભાવનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP