સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આર્થિક વર્દી જથ્થો : બફર સ્ટૉક માટે વપરાતા ઓર્ડરનો જથ્થો તે ઓર્ડરનો એવો જથ્થો છે જેનાથી સ્ટોકમાં ઓર્ડર મૂકવાનો ખર્ચ અને તેને ધારણ કરવાનો ખર્ચ લઘુત્તમ બને વિશિષ્ટ પ્રકારના ઓર્ડરના હેતુ માટે વપરાતો ઓર્ડરનો જથ્થો સ્ટૉક વગર ઉત્પાદન અટકી પડે નહિ તે માટે ઉપયોગમાં લેવાનો ઓર્ડરનો જથ્થો બફર સ્ટૉક માટે વપરાતા ઓર્ડરનો જથ્થો તે ઓર્ડરનો એવો જથ્થો છે જેનાથી સ્ટોકમાં ઓર્ડર મૂકવાનો ખર્ચ અને તેને ધારણ કરવાનો ખર્ચ લઘુત્તમ બને વિશિષ્ટ પ્રકારના ઓર્ડરના હેતુ માટે વપરાતો ઓર્ડરનો જથ્થો સ્ટૉક વગર ઉત્પાદન અટકી પડે નહિ તે માટે ઉપયોગમાં લેવાનો ઓર્ડરનો જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં હિતોનાં જોડાણની રીતે ખરીદ કિંમત સામે ચોખ્ખી મિલકતો સરખાવતાં તફાવત આવે તો તેને નીચે પૈકી કયા ખાતે લઈ જવામાં આવે છે ? મૂડી અનામત ખાતે સામાન્ય અનામત અથવા ન.નુ. ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે પાઘડી ખાતે મૂડી અનામત ખાતે સામાન્ય અનામત અથવા ન.નુ. ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે પાઘડી ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરેરાશ સ્ટોક ₹ 5,00,000; શરૂ સ્ટોક ₹ 2,00,000 છે. તો આખર સ્ટોક કેટલો ? 10,00,000 8,00,000 7,00,000 6,00,000 10,00,000 8,00,000 7,00,000 6,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાસબુક મુજબની જમા સિલક રૂ. 4500 છે અને ગ્રાહકે બારોબાર બેંકના ખાતામાં રૂ. 2000 ભર્યા. જેની નોંધ રોકડમેળમાં થઈ નથી. રોકડમેળ મુજબની સિલક શોધો. ₹ 2,500 (ઓવરડ્રાફ્ટ) ₹ 6,500 (ઓવરડ્રાફ્ટ) ₹ 2,500 ₹ 6,500 ₹ 2,500 (ઓવરડ્રાફ્ટ) ₹ 6,500 (ઓવરડ્રાફ્ટ) ₹ 2,500 ₹ 6,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડમેળમાં લખાય છે. બધી જ રોકડ આવક અને જાવક માલનું રોકડ અને ઉધાર વેચાણ ફક્ત રોકડ જાવક આપેલ પૈકી એક પણ નહીં બધી જ રોકડ આવક અને જાવક માલનું રોકડ અને ઉધાર વેચાણ ફક્ત રોકડ જાવક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિશિષ્ટતા ઓપ્શનમાં જવા માટે કઈ શોર્ટ કી વાપરશો ? F3 F12 F11 F1 F3 F12 F11 F1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP