સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે લઘુત્તમ જથ્થો આર્થિક વર્દી જથ્થો ગુરુતમ જથ્થો સરેરાશ જથ્થો લઘુત્તમ જથ્થો આર્થિક વર્દી જથ્થો ગુરુતમ જથ્થો સરેરાશ જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બે માહિતી વચ્ચેનો આંકડાકીય સંબંધ એટલે ___ ગુણોત્તર ભંડોળ રોકડ મૂલ્ય વૃદ્ધિ ગુણોત્તર ભંડોળ રોકડ મૂલ્ય વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્યાં અભિગમ અનુસાર નફાનું પ્રમાણ ઘટશે અને તરલતાની કક્ષા ઊંચી જશે ? હેજિંગ જોખમ આક્રમક રૂઢિચુસ્ત હેજિંગ જોખમ આક્રમક રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉચ્ચક વેરો ભરનારે કયું ત્રિમાસિક રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-1 GSTR-4 GSTR-6 GSTR-2 GSTR-1 GSTR-4 GSTR-6 GSTR-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે. રોકડ પ્રવાહ પત્રક ભંડોળ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો રોકડ પ્રવાહ પત્રક ભંડોળ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ રકમનો પસંદગીના લેણદારોમાં સમાવેશ થતો નથી ? દેવીહુંડી આપેલ પૈકી કોઈ નહીં પ્રોવિડન્ટ ફંડ સરકારના વેરા દેવીહુંડી આપેલ પૈકી કોઈ નહીં પ્રોવિડન્ટ ફંડ સરકારના વેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP