સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસંગ્રહના જથ્થાનો ઊંચી કિંમતનો માલ પ્રથમ જાય એ બાબત ___ પદ્ધતિ સાથે સુસંગત છે. નિફો હિફો લિફો ફિફો નિફો હિફો લિફો ફિફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધનો ચોપડો બીજા નામે પણ જાણીતો છે કે, પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો આપેલ પૈકી એક પણ નહીં પ્રારંભિક આમનોંધનો ચોપડો પેટા નોંધનો ચોપડો પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો આપેલ પૈકી એક પણ નહીં પ્રારંભિક આમનોંધનો ચોપડો પેટા નોંધનો ચોપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જર્મન મોડેલ પ્રમાણે બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. તે બોર્ડ ક્યાં છે ? સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ શેરહોલ્ડર બોર્ડ મેનેજમેંટ બોર્ડ સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ શેરહોલ્ડર બોર્ડ મેનેજમેંટ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવતી નથી ? જાવક માલ ગડાભાડું પગાર ચૂકવેલુ ડિવિડન્ડ માલસામાન જાવક માલ ગડાભાડું પગાર ચૂકવેલુ ડિવિડન્ડ માલસામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલોના ક્રમાંકોના તફાવતોનો સરવાળો ___ થાય. 1 Zero -1 0.5 1 Zero -1 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ક્ષેત્રનું સૌથી જૂનું કૌભાંડ કયું હતું ? 1770, સી સાઉથ બબલ 1720, સાઉથ સી બબલ 1844, સી સાઉથ બબલ 1844, સાઉથ સી બબલ 1770, સી સાઉથ બબલ 1720, સાઉથ સી બબલ 1844, સી સાઉથ બબલ 1844, સાઉથ સી બબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP