સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં પહેલાં ખરીદેલો માલ સ્ટૉકમાં રહે છે. ભારિત સરેરાશ પ્રમાણ ભાવ ફિફો લિફો ભારિત સરેરાશ પ્રમાણ ભાવ ફિફો લિફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માર્ગસ્થ માલ મુખ્ય ઓફિસના પાકા સરવૈયામાં ___ બતાવાય છે. લેણદારમાં ઉમેરાય મિલકત લેણા બાજુ સ્ટોકમાંથી બાદ કરાય મૂડી દેવાં લેણદારમાં ઉમેરાય મિલકત લેણા બાજુ સ્ટોકમાંથી બાદ કરાય મૂડી દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ પદ્ધતિ પરોક્ષ ખર્ચની વસૂલાતની પદ્ધતિ નથી : પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રાથમિક પડતર ખર્ચે પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ કુલ પડતર ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રાથમિક પડતર ખર્ચે પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ કુલ પડતર ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'પાઘડી' અથવા 'મૂડી અનામત' ગણતરી નીચે પૈકી ક્યારે થતી નથી. ભા.હિ.ધો. - 14 મુજબ સંયોજન હોય તો વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં આપેલ પૈકી એક પણ નહિ. ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં ભા.હિ.ધો. - 14 મુજબ સંયોજન હોય તો વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં આપેલ પૈકી એક પણ નહિ. ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કરાર મુજબ ફુલ જવાબદારી 80,000 શેરની હોય તે પૈકી અજયની 50,000 શેરની જવાબદારી હોય, દરેક શેર ₹ 10 હોય અને 5% લેખે બાંયધરી કમિશન તેને મળતું હોય તો તેની રકમ કેટલી હોય ? ₹ 15,000 ₹ 25,000 ₹ 80,000 ₹ 40,000 ₹ 15,000 ₹ 25,000 ₹ 80,000 ₹ 40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જેમ કંપનીનો ___ગુણોત્તર ઊંચો તેમ કંપનીને ભવિષ્યમાં નાણાં મેળવવાની શક્યતા ઓછી થતી જશે. દેવા-ઈક્વિટી એક પણ નહીં કાર્યકારી લિવરેજ EPS દેવા-ઈક્વિટી એક પણ નહીં કાર્યકારી લિવરેજ EPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP