સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રસાયણ ઉદ્યોગમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જોબ પડતર પ્રક્રિયા પડતર સેવા પડતર એકમ પડતર જોબ પડતર પ્રક્રિયા પડતર સેવા પડતર એકમ પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના ક્યા સંજોગોમાં ઓડિટરે પ્રમાણપત્ર આપવું પડતું નથી ? આયાત લાયસન્સ વખતે દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે વિજ્ઞાપનપત્ર વખતે પ્રાથમિક અહેવાલ વખતે આયાત લાયસન્સ વખતે દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે વિજ્ઞાપનપત્ર વખતે પ્રાથમિક અહેવાલ વખતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું હિસાબી ધોરણ 1 (Ind As 1) મુજબ નાણાંકીય પત્રકમાં સમાવિષ્ટ છે ? રોકડ પ્રવાહ પત્રક આપેલ તમામ નફા નુકસાન ખાતું પાકું સરવૈયું રોકડ પ્રવાહ પત્રક આપેલ તમામ નફા નુકસાન ખાતું પાકું સરવૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને ક્યારે માલની ડિલિવરી મળે છે ? બીજા હપ્તા પછી પ્રથમ હપ્તા પછી કરાર પર સહી થાય ત્યારે છેલ્લા હપ્તા પછી બીજા હપ્તા પછી પ્રથમ હપ્તા પછી કરાર પર સહી થાય ત્યારે છેલ્લા હપ્તા પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધિક નફો = ___ અપેક્ષિત નફો + સરેરાશ નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો સરેરાશ નફો + અપેક્ષિત નફો અપેક્ષિત નફો + સરેરાશ નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો સરેરાશ નફો + અપેક્ષિત નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને રોકડ પ્રવાહ પત્રકમાં અલગથી દર્શાવવામાં આવશે. પ્રેફરન્સ શેર એક પણ નહીં જાવક પર કર આવક પર કર પ્રેફરન્સ શેર એક પણ નહીં જાવક પર કર આવક પર કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP