સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસામાન અંકુશનો ઉદ્દેશ છે. આપેલ તમામ માલસામાન ખરીદીનો ખર્ચ લઘુતમ રહે. ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે. કાચોમાલ જરૂરી સમયે મળી રહે. આપેલ તમામ માલસામાન ખરીદીનો ખર્ચ લઘુતમ રહે. ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે. કાચોમાલ જરૂરી સમયે મળી રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો વ્યવહાર બિનરોકડ વ્યવહાર છે ? માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઘસારો માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઘસારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વાયોજન રેખા કઈ રીતથી મેળવાય છે ? મહત્તમ વર્ગોની રીત સહસબંધની રીત ન્યુનત્તમ વર્ગોની રીત કાર્લ પિયર્સનની રીત મહત્તમ વર્ગોની રીત સહસબંધની રીત ન્યુનત્તમ વર્ગોની રીત કાર્લ પિયર્સનની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ? નફા નુકસાન ખાતું દેવાદારોનું ખાતું લેણદારોનું ખાતું આવક જાવક ખાતું નફા નુકસાન ખાતું દેવાદારોનું ખાતું લેણદારોનું ખાતું આવક જાવક ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામાનું સમીકરણ દર્શાવે છે- જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય. મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય. મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈક્વિટી શેરનાં મૂલ્યાંકનનો આધાર ___પર હોય છે. આપેલ પૈકી એક પણ નહીં ફક્ત કમાણી ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ આપેલ પૈકી એક પણ નહીં ફક્ત કમાણી ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP