સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે સરેરાશ જથ્થો ગુરુત્તમ જથ્થો લઘુતમ જથ્થો આર્થિક વરદી જથ્થો સરેરાશ જથ્થો ગુરુત્તમ જથ્થો લઘુતમ જથ્થો આર્થિક વરદી જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરના અહેવાલનાં સંદર્ભમાં નીચેમાંથી કઈ બાબત સુસંગત નથી ? ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ. ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ. ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ. ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ. ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ. ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ. ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ. ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણનોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની જમા બાજુ કરવામાં આવે છે તે છે : વેચાણપરત ખાતું માલ ખાતું ખરીદપરત ખાતું વેચાણ ખાતું વેચાણપરત ખાતું માલ ખાતું ખરીદપરત ખાતું વેચાણ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડ મેળ છે. પેટા નોંધ અને ખાતું આપેલ પૈકી એક પણ નહીં ફક્ત ખાતું પેટા નોંધ પેટા નોંધ અને ખાતું આપેલ પૈકી એક પણ નહીં ફક્ત ખાતું પેટા નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં વીમાના ધંધાનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે. ઈરડા સેબી વીમા કંપની રિઝર્વ બેંક ઈરડા સેબી વીમા કંપની રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર CGST અને SGST ના કાયદાની કરમુક્તિ મર્યાદા ₹ 20 લાખ ₹ 50 લાખ ₹ 1 કરોડ ₹ 75 લાખ ₹ 20 લાખ ₹ 50 લાખ ₹ 1 કરોડ ₹ 75 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP