સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પદ્ધતિમાં પ્રથમ ખરીદેલા માલ પ્રથમ ઉત્પાદન માટે પૂરો પાડવામાં આવે છે. સાદી સરેરાશ લીફો ફિફો ભારિત સરેરાશ સાદી સરેરાશ લીફો ફિફો ભારિત સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધને વર્ગીકૃત કરી શકાય છે- ખાસ આમનોંધ અને વ્યક્તિગત આમનોંધ આપેલ પૈકી એક પણ નહીં ખાસ આમનોંધ વ્યક્તિગત આમનોંધ ખાસ આમનોંધ અને વ્યક્તિગત આમનોંધ આપેલ પૈકી એક પણ નહીં ખાસ આમનોંધ વ્યક્તિગત આમનોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો. 2.5 10 14.40 5 2.5 10 14.40 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો પોયસન વિતરણમાં p(0) = 0.13534 હોય તો મધ્યક શોધો. 2 1 0.13534 Zero 2 1 0.13534 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષના અંતે જાંગડ વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી કોઈ નિર્ણય અંગે માહિતી મળેલી ન હોય ત્યારે સ્ટોક અંગે કઈ હવાલાનોંધ કરવામાં આવે છે ? ગ્રાહક ખાતે ઉ તે વેચાણ ખાતે વેચાણ ખાતે ઉ તે ગ્રાહક ખાતે વેપાર ખાતે ઉ તે ગ્રાહક પાસે સ્ટોક ખાતે ગ્રાહક પાસે સ્ટોક ખાતે ઉ તે વેપાર ખાતે ગ્રાહક ખાતે ઉ તે વેચાણ ખાતે વેચાણ ખાતે ઉ તે ગ્રાહક ખાતે વેપાર ખાતે ઉ તે ગ્રાહક પાસે સ્ટોક ખાતે ગ્રાહક પાસે સ્ટોક ખાતે ઉ તે વેપાર ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું સાધન નૅગોશિયેબલ ઇન્સ્ટ્રુમૅન્ટ છે. પ્રેફરન્સ શેર એક પણ નહીં ડિબેન્ચર ઈક્વિટી શેર પ્રેફરન્સ શેર એક પણ નહીં ડિબેન્ચર ઈક્વિટી શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP