કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડિજિટલ ઈન્ડિયા અભિયાનને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 7 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 7 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ગ્રાન્ડ ઈથોપિયન રેનોસેન્સ ડેમ કઈ નદી પર સ્થિત છે ? નાઈલ થેમ્સ એમેઝોન સિંધુ નાઈલ થેમ્સ એમેઝોન સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ તમામ ટુ - વ્હીલર : રૂ. 20,000 થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ આપેલ તમામ ટુ - વ્હીલર : રૂ. 20,000 થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અર્થશાસ્ત્ર માટેનો હમ્બોલ્ડ રિસર્ચ એવોર્ડ 2021 કોને એનાયત કરાયો ? રઘુરામ રાજન કૌશિક બસુ અભિજિત સેન અમર્ત્ય સેન રઘુરામ રાજન કૌશિક બસુ અભિજિત સેન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS તબર INS મૈસુર INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS તબર INS મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'ઓટોમેટેડ ઓડિટરી બ્રેન્ટસ્ટેમ રિસ્પોન્સ સિસ્ટમ (AABR)' લૉન્ચ કરી ? પંજાબ લક્ષદ્વીપ હરિયાણા દિલ્હી પંજાબ લક્ષદ્વીપ હરિયાણા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP