કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો. સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'MyGov-મેરી સરકાર’ પોર્ટલ લૉન્ચ કર્યું છે ? મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખેડૂતોને જમીન આધારિત પાકનું માર્ગદર્શન આપવા માટે ___ એ આત્મનિર્ભર કૃષિ એપ વિકસિત કરી છે. ઈન્ફોસિસ વિપ્રો ટેક મહિન્દ્રા TCS ઈન્ફોસિસ વિપ્રો ટેક મહિન્દ્રા TCS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ? એમ્સટર્ડમ પેરિસ જીનીવા નેપલ્સ એમ્સટર્ડમ પેરિસ જીનીવા નેપલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક કોણ બનશે ? એમ.સી.મેરીકોમ આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ આપેલ બંને એમ.સી.મેરીકોમ આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં યૂરો કપ 2020 ક્યા દેશની ટીમે જીત્યો ? ઈંગ્લેન્ડ પોર્ટુગલ બ્રાઝિલ ઈટાલી ઈંગ્લેન્ડ પોર્ટુગલ બ્રાઝિલ ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP