કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સોહરામાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાનની શરૂઆત કરી છે, સોહરા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

અરુણાચલ પ્રદેશ
આસામ
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
રિચાર્ડ બ્રેન્સનની માલિકીની અવકાશ સંશોધન કંપની વર્જિન ગેલેસ્ટિકનું વડુમથક ક્યા આવેલું છે ?

હ્યુસ્ટન, ટેક્સાસ
લંડન, બ્રિટન
મોજાવે, કેલિફોર્નિયા
કેન્ટ, વોશિંગ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો.

કાવેરી નદી બેસિન
સિંધુ નદી બેસિન
ગંગા નદી બેસિન
બ્રહ્મપુત્ર નદી બેસિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP