સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આખર સ્ટોકોનું મૂલ્યાંકન – બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે. બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે. પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે. બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે. પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થાય છે. રોકડ કિંમતમાં ખરીદી વખતે ચૂકવેલી રકમમાં ભાડે ખરીદ કિંમતમાં એક પણ નહી. રોકડ કિંમતમાં ખરીદી વખતે ચૂકવેલી રકમમાં ભાડે ખરીદ કિંમતમાં એક પણ નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ? શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા નફો નુકસાન શોધવા મિલકતો શોધવા શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા નફો નુકસાન શોધવા મિલકતો શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ પદ્ધતિમાં ખરીદનાર હપ્તાની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વેચનાર મિલકત પરત મેળવી શકે છે. રોકડ પદ્ધતિ જાંગડ પદ્ધતિ હપ્તા પદ્ધતિ ભાડે ખરીદ પદ્ધતિ રોકડ પદ્ધતિ જાંગડ પદ્ધતિ હપ્તા પદ્ધતિ ભાડે ખરીદ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ રકમનો પસંદગીના લેણદારોમાં સમાવેશ થતો નથી ? પ્રોવિડન્ટ ફંડ આપેલ પૈકી કોઈ નહીં સરકારના વેરા દેવીહુંડી પ્રોવિડન્ટ ફંડ આપેલ પૈકી કોઈ નહીં સરકારના વેરા દેવીહુંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP