કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું બગરામ એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ? ઈરાન સીરિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન સીરિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં અમ્પાયરિંગ કરવા માટેના જ્યુરીમાં પસંદ પામનારા પવનસિંહ પ્રથમ ભારતીય બન્યા છે તેઓ કઈ રમતના જ્યુરી તરીકે કાર્ય કરશે ? શૂટિંગ હોકી બેડમિન્ટન ટેબલટેનિસ શૂટિંગ હોકી બેડમિન્ટન ટેબલટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં લિવરપુલને UNESCOની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું તે ક્યા દેશમાં આવેલું છે ? સ્વીડન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા સ્વીડન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ અમરાબાદ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા ઓડિશા ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સ્થાપના દિવસ સમારોહ દરમિયાન કરવામાં આવેલી પહેલો અંગે કયું વિધાન યોગ્ય છે. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP