સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ ગણાય નહી? ડીઝલ ખર્ચ આર.ટી.ઓ. ટેક્સ ગેરેજ ભાડું લાયસન્સ ફી ડીઝલ ખર્ચ આર.ટી.ઓ. ટેક્સ ગેરેજ ભાડું લાયસન્સ ફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'રજાઓના રોકડમાં રૂપાંતર' અંગે જેમને સંપૂર્ણ કરમુક્તિનો હક છે તે સંદર્ભમાં નીચે જણાવેલો કયો જવાબ સાચો છે ? ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની ચોખ્ખી મિલકતો ₹ 7,00,000 છે. જો કુલ દેવાં ₹ 2,50,000 હોય તો ધંધાની કુલ મિલકતો ___ હશે. ₹ 4,50,000 ₹ 8,00,000 ₹ 6,00,000 ₹ 9,50,000 ₹ 4,50,000 ₹ 8,00,000 ₹ 6,00,000 ₹ 9,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ કંપનીધારો, 2013 મુજબ તૈયાર કરવા જરૂરી નાણાંકીય પત્રકો ગુણોત્તર વિશ્લેષણનું પત્રક ભંડોળપ્રવાહ પત્રક સમાન માપનાં પત્રકો નાણાંકીય પત્રકો ગુણોત્તર વિશ્લેષણનું પત્રક ભંડોળપ્રવાહ પત્રક સમાન માપનાં પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જયદિપ લિ.ની માહિતી :ઉત્પાદન શક્તિ60%90%શિરોપરી ખર્ચ (₹)60,00075,000 100% ઉત્પાદનશક્તિએ શિરોપરી ખર્ચ કેટલા હશે ? 75,000 90,000 80,000 1,05,000 75,000 90,000 80,000 1,05,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજને ___ તરીકે ઓળખવામાં આવે છે. ડિબેંચર હોલ્ડરોનું વળતર ઇક્વિટી પરનો વેપાર શેર હોલ્ડરોનું વળતર શેરદીઠ કમાણી ડિબેંચર હોલ્ડરોનું વળતર ઇક્વિટી પરનો વેપાર શેર હોલ્ડરોનું વળતર શેરદીઠ કમાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP