સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો ખર્ચ ચલિત ખર્ચ ગણાય નહીં? ડ્રાઈવરનો પગાર વીમા પ્રીમિયમ પેટ્રોલ-ડિઝલ ખર્ચ ઘસારો ડ્રાઈવરનો પગાર વીમા પ્રીમિયમ પેટ્રોલ-ડિઝલ ખર્ચ ઘસારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 500 નો એવા ડિબેન્ચર પર વધુમાં વધુ મંજૂર થવા પાત્ર બાંયધરી કમિશન ___ આપેલ પૈકી કોઈ નહીં ₹ 12.50 ₹ 5 ₹ 25 આપેલ પૈકી કોઈ નહીં ₹ 12.50 ₹ 5 ₹ 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ∑d² = 127 અને n = 100 હોય તો r = ___ 0.26 0.30 0.23 0.20 0.26 0.30 0.23 0.20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ? શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા મિલકતો શોધવા નફો નુકસાન શોધવા શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા મિલકતો શોધવા નફો નુકસાન શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો અને દેવાંઓનું સંચાલનનો ખ્યાલ સારો છે પરંતુ આ ખ્યાલ, એ બાબત અથવા એ મુદ્દાથી તદ્દન વિરુદ્ધ છે કે, "___". જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે ___ પ્રકારનો સહસંબંધ મળે. આંશિક ઋણ સંપૂર્ણ ધન સંપૂર્ણ ઋણ આંશિક ધન આંશિક ઋણ સંપૂર્ણ ધન સંપૂર્ણ ઋણ આંશિક ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP