સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી ક્યો ખર્ચ નિભાવ ખર્ચ ગણાય નહીં ?

ટાયર-ટયુબનો ખર્ચ
રંગરોગાન તથા ઓઇલિંગ ખર્ચ
સામાન્ય સુપરવિઝન ખર્ચ
સર્વિસ તથા મરામત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___

ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે.
ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે.
ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે. પણ ઓડિટરની જવાબદારીમાં નહિ.

ઓડિટ નોંધપોથી
પ્રાયોગિક તપાસ
આપેલ પૈકી એક પણ નહીં
અણધારી તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કેટલીક મિલકતો કે દેવાં ખરીદનાર કંપની ન લેતી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં લઈ જવી.

નફા નુકસાનના
જવાબદારી
મૂડીના પ્રમાણમાં
સરખા ભાગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP