સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી ક્યો ખર્ચ હોટલ સેવા પડતરમાં ધ્યાને લેવાતો નથી ?

રૂમ–એટેન્ડન્ટ્સ તથા વેઈટરનો પગાર
યંત્રોનો ઘસારો
ધોબીનો ખર્ચ (ધોલાઈ, ઈસ્ત્રી વગેરેનો).
આંતરિક સુશોભન ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે.

વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો.
પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો.
વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા.
આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 5,00,000
₹ 2,00,000
₹ 3,00,000
₹ 4,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP